બેદરકારી / ડે.સીએમનાં મત વિસ્તારનો ઓવરબ્રિજ બન્યો હાડપિંજર! અહીંથી પસાર થતાં ચેતજો નહીં તો...

Mehsana link road overbridge In a dilapidated condition

નાયબ મુખ્યમંત્રીનાં મત વિસ્તાર મહેસાણાનો લિંક રોડ એટલા માટે જોવો જરૂરી છે. કારણ કે તે લોકોનાં માથાનો દુખાવો બની ગયો છે. મહેસાણા શહેરનાં લિંક રોડનાં નિર્માણને હજુ થોડા વર્ષ જ થયા છે. લિંક રોડ ઓવરબ્રીજ પર મસમોટી તિરાડો અને ખાડા પડી ગયા છે. આ લિંક રોડ તમારા માટે જોખમી છે. આ પુલ અને રસ્તાનું નામ તો લિંક રોડ છે. પણ એ ક્યારે કોનાં જીવનની લિંક તોડી નાખે તે નક્કી નહીં. આ લિંક રોડ ગુજરાતનાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની નગરી મહેસાણાનો છે અને સ્વંય નીતિન પટેલે જ તેને થોડા વર્ષો પહેલાં લોકો માટે ખુલ્લો મૂક્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ