ચૂંટણી / કોંગ્રેસમાંથી પરથી ભટોળને ટિકિટ મળી તો ભાજપમાંથી આ 'વિકેટ' પડશે

mehsana-this-leader-can-give-resignation-from-bjp

બનાસકાંઠાના દાંતાના પૂર્વ ધારાસભ્ય અને પરથી ભટોળના પુત્ર વસંત ભટોળે ભાજપમાંથી  રાજીનામાની ચીમકી ઉચ્ચારી છે. વસંત ભટોળે કહ્યું છે કે, જો બનાસકાંઠા બેઠક પરથી તેમના પિતા એટલે કે પરથી ભટોળને કોંગ્રેસ ટિકિટ આપે તો તે હજારો સમર્થકો સાથે ભાજપમાંથી રાજીનામું આપશે અને કોંગ્રેસ જે કામ સોંપશે તે કરશે.

બ્રેકિંગ ન્યૂઝ