કાર્યવાહી / કડી પોલીસ મથકમાં દારૂકાંડ મામલે PI સહિત 7 પોલીસકર્મીઓ સામે નોંધાઇ ફરિયાદ

mehsana kadi police station liquor action police officer

ગુજરાતમાં ચાલી રહેલા લોકડાઉન વચ્ચે રાજ્યના મહેસાણા જિલ્લાના કડી પોલીસ સ્ટેશનમાંથી કારસ્તાન સામે આવ્યું હતું. જેમાં પોલીસ સ્ટેશનમાં પડેલ દારૂ સગેવગે કરવાને લઇને પોલીસ પર આરોપ લગાવામાં આવ્યો હતો. જેમાં પોલીસ સ્ટેશન પાછળ રહેતા કોન્સ્ટેબલના ઘરમાં છૂપાવ્યો હોવાનો ભાંડો ફૂટતા દારૂનો જથ્થો કડી કેનાલમાં ફેંકી દેવામાં આવ્યો હતો, જેમાં કેનાલમાંથી 100 બોટલ મળી આવતાં હવે કડી પોલીસ સ્ટેશનમાં આ મામલે 7 પોલીસકર્મીઓ સામે ફરિયાદ કરવામાં આવી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ