કાર્યવાહી / કડી પોલસ સ્ટેશન દારૂકાંડ મામલે તપાસનો ધમધમાટ, 2 PSI બાદ હવે તત્કાલિન PIની ધરપકડ

Mehsana kadi police PI Arrest liquor case lockdown gujarat

મહેસાણાના કડી પોલીસ સ્ટેશન દારૂકાંડને લઇને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ત્યારે મહેસાણાના કડી પોલીસ સ્ટેશનમાં દારૂકાંડ મામલે તપાસ તેજ કરવામાં આવી છે. દારૂકાંડના મુખ્ય સૂત્રધાર તત્કાલિન PI ઓ.એમ.દેસાઇની ધરપકડ કરી છે. કડી પોલીસ દારૂનો વેપલો કરતો હોવાનો ખુલાસો થયો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ