મહેસાણા / કડીમાં બોગસ દસ્તાવેજો બનાવી સરકારી તળાવ વેચવાનું કૌભાંડ

Mehsana kadi Bogus documents scam to sell government pond

રાજ્યમાં એક બાદ એક કૌભાંડો બહાર આવી રહ્યા છે. જ્યારે વધુ એક મહેસાણાના કડીમાં સરકારી તળાવ વેચવાનું કૌભાંડ સામે આવ્યુ છે. રેકોર્ડમાં ફેરફાર કરીને બોગસ દસ્તાવેજો બનાવવાનું કૌભાંડ સામે આવતા કાર્યવાહી કરવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ