ન્યાય / મહેસાણામાં મહિલા પેસેન્જર સાથે દુષ્કર્મ આચરનારા તમામ 7 નરાધમોને કોર્ટે સંભળાવી 20-20 વર્ષની સખત કેદની સજા

mehsana gang rape case 2018 court sentences 7 accused

મહેસાણામાં વર્ષ 2018માં થયેલા સામુહિક દુષ્કર્મ મામલે સેશન્સ કોર્ટે તમામ 7 આરોપીઓને 20 વર્ષની સખત કેદની સજા સંભળાવી છે.

Loading...