બીમાર પડશો / ચેતજો! વરિયાળીમાં સિમેન્ટ-ગોળ ભેળવી બનવાતું નકલી જીરું! 3000 કિલોથી વધુનો જથ્થો જપ્ત

Mehsana Food Department raided and seized fake cumin

મહેસાણાના ફૂડ વિભાગે દરોડો પાડીને ગોડાઉનમાંથી 3 હજાર 360 કિલો નકલી જીરુંનો જથ્થો ઝડપી પાડ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ