વિવાદ / VIDEO: ગુજરાતમાં લોકસભા ચૂંટણીની સાથે-સાથે 'દૂધિયું રાજકારણ' ગરમાયું, થયાં ચોંકાવનારા ખુલાસા

Mehsana: Dysfunctional administration is underway in Dudhsagar Dairy

ગુજરાતમાં દૂધિયું રાજકારણ શરૂ થયું છે. તે પણ કેવું તો કે, ત્રિકોણીયું રાજકારણ. એક તરફ દૂધસાગર તો બીજી તરફ અમૂલ અને બંનેની વચ્ચે સરકાર. સતત ખોટનો ધંધો કરી રહેલી દૂધસાગરે પોતાને થઈ રહેલી ખોટ માટે ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન પર આક્ષેપોનો ટોપલો ઢોળી દીધો. તો બીજી તરફ મિલ્ક માર્કેટિંગનાં સપોર્ટમાં અમૂલે મેદાનમાં ઝંપલાવ્યું અને દૂધસાગરને થઈ રહેલી ખોટ માટે ખુદ દૂધસાગરને જ જવાબદાર ગણાવી અને ચોંકાવનારા ખુલાસા પણ રજૂ કર્યા. ત્યારે શું છે આ દૂધસાગર પર દૂધિયું રાજકારણ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ