નિર્ણય / મહેસાણા જિલ્લા પોલીસ વડાનો આદેશ, હવે પોલીસ કર્મચારી આ ભૂલ કરશે તો થશે કાર્યવાહી

Mehsana district police order private vehicle

મહેસાણા જિલ્લા પોલીસ વડાએ જિલ્લાના પોલીસ કર્મચારીઓને આદેશ આપ્યો છે કે હવે તેઓ વાહન પર પોલીસ નહીં લખાવી શકે. ખાનગી વાહન પર પોલીસ ન લખવા આદેશ કર્યો છે. જો કોઈ પોલીસ કર્મી. પકડાશે તો કાર્યવાહી પણ કરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ