દરોડાં / આરોગ્ય વિભાગનો સપાટો, ગુજરાતમાં પ્રતિબંધ છતાં મહેસાણાથી ઝડપાઇ ગુટખાની ફેક્ટરી

Mehsana: Department of Health caught Gutkha factory in Rajpur village

ગુજરાત રાજ્યમાં ગુટખા બનાવવા અને વેચવા પર પ્રતિબંધ છે. તેમ છતાં મહેસાણાનાં કડી તાલુકામાં આવેલા રાજપુર ગામમાં ગુટખા બનાવવામાં આવતી હતી. જેની જાણ થતાં જ કેન્દ્ર સરકારની DGGIની ટીમે દરોડા પાડ્યાં હતાં. DGGIની ચાર જેટલી અલગ-અલગ ટીમે દરોડા પાડીને ફેક્ટરી સીલ કરી હતી. મળતી માહિતી મુજબ આ ગામમાં મુંબઈનો શખ્સ ખેતર ભાડે રાખીને છેલ્લાં ઘણાં સમયથી ગુટખા બનાવતો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ