મહેસાણા / હજુ પણ ગુજરાતમાં જીવે છે અંધશ્રદ્ધા! કોર્ટમાં પતિએ પત્ની પર લગાવ્યો અજીબ આક્ષેપ

Mehsana court The case of superstition gujarat

અંધશ્રદ્ધા દૂર થાય તે માટે સ્વૈચ્છિક સંગઠનો અને સરકાર દ્વારા અભિયાનો ચલાવાતા રહે છે. પણ તેમ છતાં સમાજમાંથી અંધશ્રદ્ધાની જડ નેસ્તનાબૂત થઈ નથી. ત્યારે મહેસાણા કોર્ટ સામે અંધશ્રદ્ધા ઉજાગર કરતો એક  કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પતિએ પોતાની પત્ની પર એવો આક્ષેપ કર્યો છે કે, પત્ની દ્વારા તાંત્રિક વિધિ કરાવીને પતિનું શરીર દુર્બળ અને ખોખલું કરી દેવાયું છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ