FOLLOW US
પૂર્વ પાસ કન્વીનર અને એનસીપી નેતા રેશમા પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. વારંવાર કોર્ટની મુદતની અવગણના કરતા મહેસાણાની જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ કોર્ટ દ્વારા વોરંટ કાઢવામાં આવ્યું છે. એટલે કે ગમે ત્યારે રેશમા પટેલની ધરપકડ થઈ શકે છે.