આદેશ / સેવાનાં નામે ટોળાઓ ભેગાં થતાં મહેસાણા કલેક્ટરે કર્યા નવા આદેશ, ગરીબોને સેવા કરવા ભેગા થયા તો...

Mehsana Collector Order to take action against a crowd in LockDown

કોરોનાના પગલે અનેક જગ્યાઓએ લૉકડાઉનું પાલન કરવામાં આવી રહ્યું છે. ત્યારે મહેસાણામાં હાલમાં સેવાના નામે લોકોના ટોળા ભેગા થતા હોય તેવું જોવા મળી રહ્યું છે. આ માટે કલેક્ટર એચ કે પટેલે આદેશ આપ્યા છે કે જો આ રીતે લોકો ભેગા થશે તો તેમના પાસ રદ કરવામાં આવશે. શહેરમાં 6 પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે. અહીં જ કિટ્સ પહોંચાડી શકાશે. જો કોઈ કારણ વિના ભેગા થશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x