ભાજપમાં ભડકો / કોણ છે 2015માં શાંતિ ડહોળનારૂ ? ભાજપના જ નેતાની વિવાદીત ફેસબુક પોસ્ટ

mehsana bjp Devendrasinh Thakor facebook post on anamat andolan

ભાજપમાં ભડકો હવે બહાર આવી રહ્યો છે. આ આગ હવે પક્ષના જ આગેવાનોને દઝાડી રહી છે. વારંવાર ઉઠી રહેલા અનામત આંદોલન માટે ભાજપના એક જ નેતા ઉપર પક્ષ અને પક્ષ બહારના નેતાઓ આંગળી ઉઠાવી રહ્યા છે અને છે નીતિન પટેલ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ