મહેસાણા / હોસ્ટેલમાં આપઘાત મામલે વિદ્યાર્થિનીના પિતાએ સત્તાધીશો પર કર્યો આક્ષેપ 

Mehsana Bhandu Student Hostel Suicide

વિસનગર તાલુકાના ભાંડુ ખાતે આવેલી LCIT એજ્યુકેશન કેમ્પસ ખાતે નર્સિંગમાં અભ્યાસ કરતી 19 વર્ષીય યુવતીના આપઘાત પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. યુવતીના પિતા ભરતભાઇ કોકણીએ હોસ્ટેલ ફી બાકી હોવાથી ટોર્ચર કરવામાં આવતા યુવતીએ આપઘાત કરી લીધો હોવાનો આક્ષેપ કરતા મામલો ગરમાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ