સ્વાદિષ્ટ / ગુજરાતથી રાજસ્થાન-દિલ્હી જતો મુસાફર અહીંના ભાખરી-શાક અચૂક ખાય છે, જાણો ખાસિયત

mehsana bhakhri shak famous Restaurant gujarat

મહેસાણા... આ નામથી કદાચ આ કોઈ અજાણ નહીં હોય. ગુજરાત, દેશ કે પછી દુનિયા. મહેસાણાના નામથી બધા જ પરિચિત છે. કારણ કે આ જિલ્લો રાજ્યની રાજકીય લેબોરેટરી કહેવાય છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આજ જિલ્લાના સંતાન છે. તો આ જિલ્લો ન માત્ર રાજકીય ક્ષેત્રે અવ્વલ છે. પરંતુ પોતાની અલગ જ અને હેલ્ધી ખાણી-પીણી માટે પણ જાણિતો છે. તમે એક રસપ્રદ વાત પણ જાણી લેશો કે તમે મહેસાણાની કોઈ પણ રેસ્ટોરેન્ટ, હોટલ કે ઢાબામાં જશો. તો તમને ભાખરી, શાક અચુક મળી જશે. હોટલ-નાની મોટી હશે પણ ભાખરી-શાક તો મળશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ