VIDEO / ગુજરાતના આ ગામની ગ્રામ પંચાયત જોઇને તમે પણ કહેશો વાહ...., ધારાસભ્ય કે સાંસદની ઓફિસથી પણ કમ નથી

Mehsana Bechraji Shankhalpur Gram Panchayat village Features

ગ્રામ પંચાયતની ઓફિસમાં જ ગયા જ હશો. ગામમાં કોઈને કોઈ કામને લઈ તમારે ગ્રામ પંચાયતમાં જવાનું થયું જ હશે. પરંતુ પંચાયતની ઓફિસ કેવી હોય છે તેના વિશે વધારે કંઈ કહેવાની જરૂરિયાત નથી. પરંતુ અમે આપને એક એવી પંચાયત બતાવીશું જે કોઈ કોર્પોરેટ હાઉસથી કમ નથી. જુઓ કઈ છે આ અત્યાધુનિક પંચાયત?

બ્રેકિંગ ન્યૂઝ