વિવાદ / વેરો ભરશે કોણ? મહેસાણામાં એવો વિવાદ ચર્ચાસ્પદ બન્યો છે કે તમે પણ મૂંઝાઈ જશે

Mehsana airport Tax dispute

મહેસાણા શહેરમાં આવેલા એરપોર્ટનાં બાકી વેરાનો વિવાદ છેલ્લાં ઘણા સમયથી વિવાદમાં છે. આ એરપોર્ટની માલિકી આમ તો ગુજરાત સરકારની છે અને ગુજરાત સરકાર વતી મહેસાણા જિલ્લા કલેકટર એરપોર્ટના માલિક ગણાય છે, આ એરપોર્ટ ગુજરાત સરકાર દ્વારા પાયલોટ ટ્રેનીંગ સ્કુલ ચલાવવા માટે અમદાવાદની ટ્રિપલ એ એટલે કે, અમદાવાદ એવિએશન એરોનેટીક કંપનીને ભાડાપેટે આપ્યું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ