Accident / મહેસાણા-અમદાવાદ હાઈવે પર ગોઝારો અકસ્માતઃ  એકનું મોત, 13 ઈજાગ્રસ્ત

Mehsana Ahmedabad highway car accident 1 killed 13 injured

મહેસાણા અમદાવાદ હાઈવે ઉપર ગોઝારો અકસ્માત થયો હતો જેમાં બે કાર સામ સામે અથડાઈ હતી એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયુ હતુ જ્યારે 13 જણા ગંભીર રીતે ઘાયલ થતા તુરંત જ હોસ્પિટલ  ખસેડવામાં આવ્યા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ