જમ્મુ કાશ્મીર / જો કાશ્મીરને સાથે રાખવું છે તો આ કામ કરો, અમે ગોડસેના હિન્દુસ્તાનમાં નહીં રહી શકીએઃ મહેબૂબા

Mehbooba Mufti statement Restore Article 370 jammu and kashmir

પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટી(PDP) પ્રમુખ મહેબૂબા મુફ્તીએ બુધવારે કેન્દ્રને કહ્યું કે, જો તેઓ કાશ્મીર રાખવા માંગે છે તો કલમ 370 ફરી લાવે અને કાશ્મીર મુદ્દાનો ઉકેલ લાવે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ