ચૂંટણી / મુફ્તીનો પાકિસ્તાની પ્રેમ, કહ્યું, 'તેઓએ પણ ઇદ માટે નથી રાખ્યો પરમાણુ બોમ્બ'

Mehbooba Mufti reply to PM Modi pakistan not kept theirs nuclear bomb for eid

પ્રધાનમંત્રી મોદીએ બાડમેરમાં જનસભાને સંબોધિત કરતા કહ્યું કે, ભારતે પરમાણુ બોમ્બ દિવાળી માટે નથી રાખ્યો. પીએમનાં આ જ નિવેદન પર પાકિસ્તાનની તે ધમકીઓનો આ જવાબ હતો કે જેમાં પાકિસ્તાની નેતા વારંવાર દિલ્હી પર પરમાણુ હુમલાની વાત કરતા આવ્યાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ