નિવેદન / અર્નબ ગોસ્વામીને જામીન મળવા પર પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીનો સવાલ, આ વાતનું મોટું દુ:ખ છે કે...

mehbooba mufti question on arnab goswami immediate bail

રિપબ્લિક ટીવી નેટવર્કના એડિટર-ઇન-ચીફ અર્નબ ગોસ્વામી મામલે સ્વતંત્રતાના અધિકાર પર સુપ્રીમ કોર્ટના નિર્ણય પર સહમતિ દર્શાવતા જમ્મૂ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ પ્રશ્ન કર્યો કે આધારહીન આરોપો હેઠળ જેલમાં બંધ સેંકડો કાશ્મીરીઓ અને પત્રકારોના છુટકારા પર તાત્કાલિક કેમ પ્રભાવશાળી કાર્યવાહી કેમ નથી થઇ રહી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ