નજરબંધ મહબૂબા મુફ્તીની દીકરીએ આપી અમિત શાહને આ મોટી ચેલેન્જ, ગુજરાત રમખાણ અંગે કહ્યું... | Mehbooba Mufti daughter iltija mufti pm modi amit shah jammu kashmir

જમ્મુ કાશ્મીર / નજરબંધ મહબૂબા મુફ્તીની દીકરીએ આપી અમિત શાહને આ મોટી ચેલેન્જ, ગુજરાત રમખાણ અંગે કહ્યું...

Mehbooba Mufti daughter iltija mufti pm modi amit shah jammu kashmir

જમ્મુ કાશ્મીરની પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીની નજરબંધી બાદ તેની દીકરી ઇલ્તિઝા મુફ્તી કેન્દ્ર સરકાર વિરૂદ્ધ મેદાને પડી છે. આ વખતે ઇલ્તિઝા મુફ્તીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. અમિત શાહને ચેલેન્જ આપી તો કોર્ટ પર સવાલ કરતા ગુજરાતના રમખાણોનો પણ ઉલ્લેખ કર્યો હતો.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ