દૂર્ઘટના / મહેસાણાઃ ખેરાલુ હાઇવે પર કારમાં આગ લાગતાં 3નાં મૃત્યું, અન્ય બે લોકોને સામાન્ય ઇજા

Mehasana car fire three death

મહેસાણાના ખેરાલુ હાઇવે પર અંબાજી પરત ફરી રહેલા પરિવારને અકસ્માત નડ્યો છે. કારમાં અચાનક આગ લાગતા 3 ના મૃત્યું થયા છે. જ્યારે અન્ય બે લોકોને ઇજા પહોંચી છે. વડનગર તાલુકાના કરબટિયા ગામનો પરિવાર અંબાજી દર્શન કરી પરત ફરી રહ્યો હતો ત્યારે આ દૂર્ઘટના સર્જાઇ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ