પરંપરા / ગુજરાતનું એક એવું ગામ જ્યાં તળાવ છલકાયાની ખુશીમાં અપાતી હતી જાહેર રજા

meghladu celebration kutch Tradition

કચ્છ હંમેશા વરસાદને ઝંખતો પ્રદેશ છે. અહીં દુષ્કાળના વર્ષો વધુ અને પૂરતા વરસાદવાળા વર્ષો ઓછા હોય છે. તેના કારણે વરસાદ, પાણી, તળાવનો અનેરો મહિમા છે. અહીં મોટી કે બારમાસી નદીઓ ન હોવાના કારણે પરાપૂર્વથી લોકો તળાવના આધારે પોતાની જીવનચર્યા ગોઠવતા હતા. તેથી જ સારો વરસાદ થાય અને તળાવમાં પાણી આવે એટલે ગામલોકોમાં હરખની હેલી ચડે. 

બ્રેકિંગ ન્યૂઝ