આગાહી / ગુજરાતના આ વિસ્તારોમાં 2 દિવસ મેઘરાજાની ધડબડાટી, હવામાન વિભાગે આપ્યું રેડ ઍલર્ટ 

Megharaja's thunderstorm in these areas of Gujarat for 2 days

આગામી તા. 16 જુલાઇ સુધી ગુજરાતના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ ત્રાટકી શકે, આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવા માછીમારોને સૂચન

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ