બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ભાવનગરના સમાચાર / અન્ય જિલ્લા / બોરસદમાં 12 ઇંચ, માંગરોળના 17 ગામોનો સંપર્ક કટ, વડોદરા પણ જળબંબાકાર, જુઓ ક્યાં કેવી સ્થિતિ

Video / બોરસદમાં 12 ઇંચ, માંગરોળના 17 ગામોનો સંપર્ક કટ, વડોદરા પણ જળબંબાકાર, જુઓ ક્યાં કેવી સ્થિતિ

Last Updated: 04:10 PM, 24 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મેઘ રાજાએ સમગ્ર ગુજરાત મનમૂકીને વરસ્યા છે. ત્યારે રાજકોટ, સુરત તેમજ દ્વારકામાં ભારે વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા.

દેવભૂમિ દ્વારકામાં જુઓ મેઘરાજાએ કેવી તબાહી મચાવી, સામે આવ્યાં નાગેશ્વર ગામના આકાશી દ્રશ્યો

અબડાસાની નાયરા નદીનો ધસમસતો પ્રવાહ ભળ્યો પીંગલેશ્વરના દરિયામાં, જુઓ ભયાવહ નજારો

માંગરોળનું વાંકલ ગામ પાણીમાં ગરકાવ થતા NDRFની ટીમે કર્યું ફસાયેલા લોકોનું રેસ્ક્યુ, જુઓ Video

પાણીની આવક વધતા શિંગોડા ડેમના 3 દરવાજાઓ ખોલી દેવાયા, નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ

ઉપરવાસમાં વરસાદથી દક્ષિણ ગુજરાતની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ, પૂર્ણા નદીનું જળસ્તર પહોંચ્યું 18 ફૂટે

ઉપરવાસમાં ભારે વરસાદથી ઉકાઈ ડેમમાં વધી પાણીની આવક, જુઓ અદભુત નજારો

જૂનાગઢનો હસનાપુર ડેમ ઓવરફ્લો, જોવાં મળ્યો કુદરતનો અદભુત નજારો, 6 ગામોને કરાયા એલર્ટ

ગીર પંથકમાં નદી કિનારે લટાર મારતો વનરાજાનો Video વાયરલ, જુઓ અદભુત નજારો

વધુ વાંચોઃ સૌરાષ્ટ્રમાં પણ મેઘતાંડવ: જૂનાગઢના ઘેડ પંથકમાં વરસાદે સર્જી તારાજી, તો દ્વારકામાં રસ્તાઓ થયા જળમગ્ન, જુઓ photos

જુઓ કિમથી માંડવીને જોડતા રસ્તાની હાલત, જાણે નદી ના હોય!

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kutch Rains Surat Rains Dwarka Rains
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ