આફત / મેઘાલયમાં ચક્રવાતી તોફાન ત્રાટકતા 1 હજારથી વધુ ઘરો પ્રભાવિત થયા, 47 ગામડાઓમાં તબાહી

meghalaya cyclonic storm over 1000 houses and 47 villages damaged

મેઘાલયના રી-ભોઈ જિલ્લામાં ગુરુવારે ચક્રવાતી વાવાઝોડા આવ્યું હતું. જેમાં 47 ગામડાંઓ અને 1000થી વધુ ઘરોને અસર થઇ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ