સાવચેતી / CABના વિરોધને લઈને આસામ-મેઘાલય અને ત્રિપુરામાં સ્થિતિ તંગ, પોલીસ ફાયરિંગમાં 2ના મોત

Meghalay Tripura And Assam Internet and Messaging Services Ban For 48 Hours CAB

નાગરિકતા સંશોધન બિલને લઈને મેઘાલય, ત્રિપુરા અને આસામામાં વિરોધ પ્રદર્શનના કારણે સ્થિતિ તંગ બની છે. આ કારણે સાવચેતી રૂપે મેઘાલયમાં મોબાઈલ ઈન્ટરનેટ અને મેસેજિંગ સેવા બેન કરી દીધી છે. રાજ્ય ગૃહ વિભાગના વરિષ્ઠ અધિકારીના આધારે 48 કલાક માટે મેઘાલયમાં મોબાઈલ ઈન્ટરનેટ અને મેસેજિંગ સેવા બંધ કરી દેવામાં આવી છે. ગુવાહાટીમાં નાગરિકતા સંશોધન બિલનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓ પર પોલિસે ફાયરિંગ કર્યું છે જેમાં 2 લોકોના મોત થયા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ