દરોડા / મેગા ઓપરેશન : રાજકોટમાં બે ડઝનથી વધુ બિલ્ડરોના ત્યાં ITની રેડ, બે જાણીતા ઉદ્યોગપતિ પણ ઝપેટમાં

Mega operation: IT raids of in Rajkot, raids on builders, two well-known industrialists

રાજકોટમાં લાંબા સમય બાદ ITએ મેગા ઓપરેશન, IT વિભાગે રાજકોટના જાણીતા બિલ્ડર RK ગ્રુપ પર દરોડા પાડતા શહેરના અનેક બિલ્ડરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. 

બ્રેકિંગ ન્યૂઝ