વિરોધ / ચીનના વિરોધની વચ્ચે આજથી શરૂ થશે ભારત, જાપાન અને યૂએસ નેવીનો સંયુક્ત અભ્યાસ

Mega naval war game among India, US and Japan begins on Thursday off coast of Japan

ભારત, જાપાન અને અમેરિકાની નેવી આજે દક્ષિણી ચીન સાગરમાં જાપાની સમુદ્ર તટ પર માલાબાર નૌસેના સંયુક્ત અભ્યાસ શરૂ કરશે. આ અભ્યાસનો વિરોધ કરી રહેલા ચીને વિવાદિત દક્ષિણી ચીન સાગરમાં પોતાની સેનાની સંખ્યાને વધારી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ