IPL auction 2022 / પૈસાનો વરસાદ વરસ્યો ઈશાન કિશન પર, IPL 2022નો સૌથી મોંઘો ખેલાડી, 15.25માં કરોડમાં વેચાયો

mega acution 2022 ishan kishan become expensive player in this auction

વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન આ મેગા ઓક્શનમાં અત્યાર સુધીનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. કિશનને લઈને મુંબઈ ઈંડિયંસ, સનરાઈઝર્સ હૈદરાબાદ, ગુજરાત ટાઈટન્સ, પંજાબ કિંગ્સે બિડ વોર કર્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ