ગર્વની વાત / ભારતનાં વેકસીનેશન અભિયાનનાં બિલ ગેટ્સે પણ કર્યા વખાણ, કહ્યું દુનિયાના દેશોએ શીખવું જોઈએ, મોદી સરકારના મંત્રી સાથે કરી મુલાકાત

meeting with mansukh mandaviya in davos bill gates praised india vaccination campaign

અમેરિકન કંપની માઇક્રોસોફ્ટ કોર્પોરેશનના સહ-સ્થાપક બિલ ગેટ્સે કોરોના સામે ભારતના રસીકરણ અભિયાનના ભરપેટ વખાણ કર્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ