વિવાદ / બટાટા પેટન્ટ ભંગ મામલે પેપ્સિકો કંપનીના અધિકારીને રાજ્ય સરકાર સાથે બેઠક, 'ખેડૂતોની જીત નક્કી'

Meeting with PepsiCo company official meeting with gujarat government on potato patent case

બટાટાના બિયારણના પેટન્ટ ભંગના મામલે પેપ્સીકો કંપનીના અધિકારીઓ ગાંધીનગર પહોંચ્યા હતા. જ્યાં તેમણે રાજ્ય સરકારના ખેતી વિભાગના સચિવ અને મુખ્યસચિવ સાથે બેઠક કરી હતી. જેમાં ખેડૂતો સાથેના સમાધાનકારી પગલા પર ચર્ચા કરવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ