વિરોધ / વિદેશી કંપનીઓએ ગુજરાતની હીરા પેઢીઓ પર એક સાથે કોપીરાઇટના 200 કેસ કર્યા, ડાયમંડ યુનિટ આવ્યું મેદાને

Meeting of Surat Diamond Machinery and Technology Asso, Simultaneously filed 200 copyright cases by foreign companies

વિદેશ કંપનીઓના વિરોધમાં ડાયમંડ યુનિટ સંચાલકો એકઠા થયા,  કોપીરાઇટના નામે રેકોર્ડિંગ કરી ડેટા એકત્રીત કર્યાનો ગુજરાત ડાયમન્ડ ઈન્ડસ્ટ્રીનો આક્ષેપ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ