સુરત / બુલેટ ટ્રેન અને એકસપ્રેસ વેમાં જમીન સંપાદનનો મામલે કામરેજ ખાતે ગુજરાત ખેડૂત સમાજની બેઠક

બુલેટ ટ્રેન પ્રોજેકટ પાછળ ધકેલાતા એકસપ્રેસ-વેમાં જમીન સંપાદન મામલે કામરેજ ખાતે ગુજરાત ખેડૂત સમાજની બેઠક મળી. આ બેઠકમાં જમીન સંપાદનમાં નીતિ-નિયમો નેવે મૂકાયાનો આક્ષેપ કરાયો. ખેડૂતોએ કહ્યું કે જમીનના ભાવ જંત્રી પ્રમાણે ચૂકવાયા નથી. આમ જો મામલે કોઇ નિવારણ નહીં આવે તો આગામી સમયમાં આંદોલનને લઇને ચીમકી આપવામાં આવી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ