ગેમ ઑફ ગુજરાત / સૌરાષ્ટ્ર સર કરવા સી.આર.પાટીલ એક્શનમાં: આ કારણોસર યોજી તાબડતોબ બેઠક, જૂના નેતા ફરી સક્રિય કર્યા

Meeting held by CR Patil at Rajkot Kamalam office

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે રાજકોટ ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ