રણનીતિ / મહારાષ્ટ્ર સંકટ વચ્ચે મોદી-પવારની બંધ બારણે બેઠકમાં NCPને આ ઓફરો અપાઈ હોવાની ચર્ચા

Meeting Between PM Modi and Sharad Pawar in PMO

મહારાષ્ટ્રમાં ચાલી રહેલી સરકાર બનાવવાની રેસમાં કંઈક નવો જ વળાંક આવ્યો હોય તેવાં એંધાણ દેખાઈ રહ્યા છે. ખેડૂતો પર ચર્ચાના નામે NCP નેતા શરદ પવાર અને PM મોદીની પીએમઓ ખાતે બંધ બારણે બેઠક યોજાઈ હતી. જેમાં મહારાષ્ટ્ર રાજનીતિ અને NCPના ભવિષ્ય વિશે ચર્ચાઓ થઈ છે. જો કે શું ચર્ચા થઈ એતો હવે તેઓ જ જાણે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ