ક્રિકેટ / ગઈ કાલની IPL મૅચમાં સો ટકા તમે અમ્પાયરને મહિલા સમજી બેઠાં હશો, હકીકત જાણીને દંગ રહી જશો

Meet Pashchim Pathak the woman umpire in todays KKR vs SRH match

ગઈ કાલે અહીંના શેખ ઝાયેદ સ્ટેડિયમમાં આઇપીએલ-૨૦૨૦નો ૩૫મો મુકાબલો હૈદરાબાદ-કોલકાતા વચ્ચે રમાયો. મેચમાં ખેલાડીઓએ તો કમાલ કરી જ, પરંતુ આ મેચમાં એક અમ્પાયરના નવા લૂકે સોશિયલ મીડિયામાં ઘણી ચર્ચા જગાડી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ