બોલિવૂડ / ધક-ધક ગર્લ માધુરી જેટલી જ ટેલેન્ટેડ છે તેની બહેન, આજ સુધી દૂર છે લાઇમલાઇટથી

meet-madhuri-dixit-sisters-rupa-dixit-and-bharati-dixit

માધુરી દીક્ષિત આજે પોતાનો 52મો બર્થ ડે સેલિબ્રેટ કરી રહી છે. ધક ધક ગર્લ માધુરીને આજે પણ બોલિવુડની સૌથી ખૂબસૂરત અને ટેલેન્ટેડ એક્ટ્રેસીસમાં એક માનવામાં આવે છે. ડાન્સની બાબતે તો માધુરીનો કોઈ જોડ નથી. તમને જણાવી દઈએ કે માત્ર માધુરી જ નહિ, તેમની બહેનો પણ ખૂબ જ ટેલેન્ટેડ છે પરંતુ તે લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ