OMG / 21 વર્ષનો આ યુવક બતાવે છે પોતાને શ્રીરામનો વંશજ, 20 હજાર કરોડની સંપત્તિનો છે માલિક

Meet Lord Rama Successor Jaipur Royal Family

માત્ર 21 વર્ષની ઉંમરમાં કોઇ યુવક 20 હજાર કરોડની સંપત્તિનો માલિક હોય, આ વાત જાણીને ખરેખર આશ્ચર્ય થાય. પરંતુ આ હકીકત છે. આ સાથે જ એ બાબત પણ આપને જાણીને આશ્ચર્ય થશે કે તે પોતાને ભગવાન રામનો વંશજ પણ ગણાવે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ