લાલ 'નિ'શાન

મિશન / ચંદ્રયાન-2ના અસલી હિરો કે.સિવન, ખેડૂતપુત્રથી ISRO ના વડા સુધીની સફર

Meet ISRO Chairman K Sivan ‘Rocket Man’

લેન્ડવિક્રમ ભલે ચંદ્ર પર પહોંચવામાં થાપ ખાઈ ગયું હોય. પરંતુ ઈસરોના અધ્યક્ષ કે.સિવનનું જીવન પણ ચંદ્રયાન -2 મિશનની જેમજ અનેક પડકારો અને સફળતાઓથી ભરેલું છે. તેમણે અનેક મુશ્કેલીઓને પાર કરીને જમીનથી આસમાનની સફર પાર કરી છે. તો આવો જાણીએ એક ગરીબ ખેડૂતના ઘરમાં જન્મેલા સિવન કેવી રીતે મહેનતના બળે આ લક્ષ્ય સુધી પહોંચ્યા છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ