ચંદ્રયાન-2 / ક્રેશ થઈને કાટમાળ બની ચૂકેલા વિક્રમ લેન્ડરને શોધ્યું આ એન્જિનિયરે, NASAને આપી જાણકારી

Meet Chennai Engineer Shanmuga subramanian Who Alerted NASA for Vikram Lander

અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાએ મંગળવારે જાહેરાત કરી કે વિક્રમ લેન્ડરનો કાટમાળ મળ્યો છે અને જ્યાં લેન્ડર ક્રેશ થયું છે તે જગ્યાના ફોટો પણ દેખાડ્યા છે. આ જગ્યાની શોધ શનમુગા સુબ્રમણ્યને કરી હતી. તેઓએ પોતે લૂનર રિકનાઈસાંસ ઓર્બિટર કેમેરાથી ફોટો ડાઉનલોડ કર્યા. તેની પુષ્ટિ NASA અને એરિજોના સ્ટેટ યુનિવર્સિટીએ સોમવારે કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ