સેવા / કોઈ મજૂર ભૂખ્યો ન સૂવે તેની માટે આ 85 વર્ષના અમ્માએ જે કર્યુ તેને સલામ

 Meet 85 Year Old Woman Sells Idli For Rupees 1 Despite Business Losses Amid Lockdown

લૉકડાઉનમાં કારણે સતત કંઇક કંઇક સમસ્યાનો સામનો દેશના લોકો કરી રહ્યા છે. મોંઘવારી વધી રહી છે. મંદી સતત વધી રહી છે. એવામાં કોઇ પોતાના ખિસ્સામાં બચી રહેલા રૂપિયા બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ઘણી જગ્યાઓ પર લોકો પ્રવાસી મજૂરોને ખાવાનો ખવડાવીને તેમનું પેટ ભરી રહ્યા છે. એવામાં એક સમાચાર તમિલનાડુથી આવી રહ્યા છે. જ્યાં એક 85 વર્ષના દાદી લૉકડાઉનમાં પણ લોકોની મદદ કરી રહ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ