બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / VIDEO : ડાકણ મુસ્કાન અશ્લિલ બની! પતિના ટુકડાં કર્યાં બાદ બ્લેક શોર્ટ્સમાં કર્યો હોટ ડાન્સ, શરમ આવી જશે
Last Updated: 06:11 PM, 22 March 2025
રાક્ષસનું બીજુ રુપ બનેલી મેરઠની 27 વર્ષીય મુસ્કાન રસ્તોગીએ પતિ સૌરભ રાજપુતનું હાર્ટ ચીરીને તેના ટુકડા કર્યાં બાદ તેના પ્રેમી સાહિલ શુક્લા સાથે હોળી મનાવી હતી. બ્લેક શોર્ટ્સમાં હોટ ડાન્સનો તેનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં તે પોતાની ક્લિવેજ દેખાડતી અને એકદમ અશ્લિલ રીતે ડાન્સ કરતી જોઈ શકાય છે.
ADVERTISEMENT
Look closely—this is Muskan Rastogi, the woman who brutally murdered her husband and cut him into 15 pieces. 😨⚖️
— MenToo (@MenTooSave) March 22, 2025
How far will society ignore such cold-blooded crimes? 🚨 #MuskanRastogi #JusticeForSaurabh pic.twitter.com/PybzEBX4cy
કેવી રીતે કરી પતિ સૌરભ રાજપુતની હત્યા
ADVERTISEMENT
મુસ્કાન તેના પ્રેમી સાહિલ શુક્લાના પ્રેમમાં હતી અને તેની સાથે રહેવા માગતી હતી અને તેથી તે તેના પતિ સૌરભને 'રાહનો કાંટો' ગણતી હતી. સૌરભ લંડનમાં મરચેન્ટ નેવીમાં કામ કરતો હતો. 25 ફેબ્રુઆરીએ તે મુસ્કાન અને તેમની 6 વર્ષની દીકરી પિહૂનો જન્મદિવસ મનાવવા મેરઠ આવ્યો હતો અને આ દરમિયાન મુસ્કાને અને તેના પ્રેમી સાહિલે સૌરભનો કાંટો કાઢી નાખવાનો પ્લાન બનાવ્યો. 4 માર્ચની રાતે મુસ્કાને સૌરભને નશીલું ભોજન આપીને બેહોશ કરી દીધો ત્યાર બાદ સાહિલના કહેવા પ્રમાણે, બેભાન પડેલાં સૌરભના હાર્ટ પર ચિકન કાપવાની છરીથી 3 વાર ઊંડા ઘા માર્યાં હતા જેને કારણે તેનું હાર્ટ ચીરાઈ ગયું અને તે તત્કાળ મરી ગયો. આ પછી સાહિલ સૌરભની લાશ ઘસડીને બાથરુમમાં લઈ ગયો જ્યાં તેણે રેઝરથી માથું અને હાથ કાપી નાખ્યાં અને તે ઘેર લઈ ગયો જ્યારે ધડ મોટા ડ્રમમાં પુરીને સિમેન્ટથી ચણી લીધું.
Look at these faces; after committing a horrific murder, they are celebrating their day of coming back into this world.
— ShoneeKapoor (@ShoneeKapoor) March 22, 2025
Can murderers be so happy?#MuskanRastogi pic.twitter.com/NZ046mix2L
6 વર્ષની પિહુ બોલતી હતી 'પાપા ડ્રમ મેં હૈ'
મેરઠમાં પત્નીને હાથે ટુકડામાં કપાઈને ડ્રમમાં ફિટ થનારા સૌરભ રાજપૂતની 6 વર્ષની દીકરીએ મર્ડર બાદ કંઈક એવું જોયું હતું કે તે બોલ્યે જતી હતી કે 'પાપા ડ્રમ મેં હૈં'. હકીકતમાં મુસ્કાને તેના પ્રેમી સાથે મળીને પતિ સૌરભના 15 ટુકડા કરીને સિમેન્ટ ભરેલા ડ્રમમાં જમાવી દીધા હતા. સૌરભની માતાએ એવું કહ્યું કે તેમની પૌત્રીએ ત્યાં કંઈક એવું જોયું હતું કે તે સતત બોલતી હતી કે 'પાપા ડ્રમ મેં હૈં' અને એટલે મુસ્કાન તેને ત્યાંથી હટાવી દીધી હતી.
You can relish health and wealth without losing your character. If the character is gone, so is everything. Muskan Rastogi, who murdered her loving husband Saurabh Rajput, was a characterless whore.
— Yug Ocean (@yugocean) March 22, 2025
New Video:
Vulgar Muskan Obscene Dancingpic.twitter.com/FZGaVre8kH
મર્ડર બાદ મુસ્કાન પ્રેમી સાથે ફરવા ગઈ
મેરઠમાં પ્રેમી સાહિલ શુક્લા સાથે મળીને પતિ સૌરભ રાજપુતની હત્યા કરનારી તેની પત્ની મુસ્કાન રસ્તોગીએ પોલીસ પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસાં કર્યાં છે. મુસ્કાને એવું કહ્યું કે પતિ સૌરભની હત્યા કર્યા બાદ મુસ્કાન પ્રેમી સાહિલ સાથે મનાલી ફરવા ઉપડી હતી અને તેણે તે રાતે સાહિલ સાથે અનેક વાર શરીર સુખ માણ્યું હતું, બન્નેએ ખુબ એન્જોય કર્યું હતું. પતિના ટુકડા કરીને પ્લાસ્ટિકના ડ્રમમાં મૂક્યા બાદ તાળું મારતી વખતે મુસ્કાને પડોશીઓને કહ્યું હતું કે તે તેના વર સાથે મનાલી ફરવા જાય છે. મુસ્કાનને એવું હતું કે તેણે પતિના ટુકડા કરીને પ્લાસ્ટિકના ડ્રમમાં સિમેન્ટથી પૂરી દીધાં હોવાથી તેનો ભેદ હવે નહીં પકડાય પરંતુ મનાલીથી પાછા આવ્યાં બાદ એક ભૂલ કરી બેઠી અને તેણે કારણે તેનું પાપ ખુલી ગયું.
પૈસા ખુટતાં માતાને કરી દીધી સાચી વાત
પતિ સૌરભની હત્યા બાદ મુસ્કાને તેના પ્રેમી સાહિલ સાથે મળીને સૌરભના ખાતામાંથી પૈસા ઉપાડવા માગતી હતી પરંતુ ઉપડ્યાં હોતા આથી તે તેની માતા પાસે ગઈ અને ત્યાં ગભરાટમાં તેણે પતિની હત્યાનો ખુલાસો કરી દીધો. માતાએ તરત પોલીસને જાણ કરતાં મુસ્કાનની ધરપકડ કરવામાં આવી હતી.
માતાપિતાએ મુસ્કાનને પોલીસમાં પકડાવી
જમાઈને ખૌફનાક રીતે મારીને પિયર આવેલી દીકરી પર જરાય દયા ન ખાતાં માતાપિતાએ તેને પોલીસમાં પકડાવી દીધી હતી અને પોલીસને વિનંતી પણ કરી કે તેને ફાંસી આપો કારણ કે તે જીવવાને લાયક નથી. યુપીના મેરઠમાં પતિ સૌરભ રાજપૂતની હત્યા કરીને આવેલી પુત્રી મુસ્કાન રસ્તોગીને તેના માતાપિતાએ પોલીસમાં પકડાવી હતી. હકીકતમાં પતિની અત્યંત ખૌફનાક હત્યા કર્યાં બાદ મુસ્કાને ઘેર આવીને માતાપિતાને સાચી જણાવી દીધી પછી બન્નેએ તેને પોલીસને જાણ કરી હતી. મુસ્કાનના પિતા પ્રમોદ રસ્તોગીએ કહ્યું કે મારી દીકરીએ ખોટું કર્યું છે, જમાઈ અમારે માટે દીકરા જેવા હતા. મુસ્કાનને ફાંસીની સજા થવી જોઈએ. મુસ્કાન તેના પતિ સૌરભ વિશે અસ્પષ્ટ જવાબો આપી રહી હતી. જ્યારે મેં તેને વારંવાર પૂછ્યું, ત્યારે તેણે સત્ય જણાવ્યું. તેણીએ કહ્યું કે મેં મારા મિત્ર સાહિલ સાથે મળીને તેની હત્યા કરી નાખી જે પછી અમે સ્તબ્ધ રહી ગયા અને પોલીસને જાણ કરી.
સૌરભ દીકરીનો જન્મદિવસ મનાવવા લંડનથી આવ્યો હતો
પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે પીડિત સૌરભ મુસ્કાન અને તેની દીકરી પિયુનો જન્મદિવસ મનાવવા લંડનથી મેરઠ આવ્યો હતો પરંતુ તેણે ખબર નહોતી કે આ તેની જિંદગીની આખરી પળ હશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.