લાલચ / પૈસા માટે વંશ વેચ્યો નફ્ફટ પિતાએ, કૂખમાં જ કર્યો માસૂમનો સોદો, ડિલિવરી થતા વેચી નાખ્યું બાળક

Meerut father sold his new born baby in 82000 rupees medical college

બાળકનાં જન્મતાંની સાથે જ તેનાં સગ્ગાં પિતાએ બાળકને 82000 રૂપિયામાં વેંચી દીધો. આ ઘટનાની વાત ફેલાતાં મેડિકલ કોલેજમાં હોબાળો શરૂ થઇ ગયો. બાળકની માતાનાં કહેવા અનુસાર બધું યોગ્યરીતે થઇ ગયું હતું પરંતુ આ હોબાળાનાં લીધે બધાંને ખબર પડી ગઇ! પોલીસે તપાસ હાથ ધરી. જાણો સમગ્ર મામલો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ