બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / VIDEO : મેળામાં ખુલ્લેઆમ છોકરા-છોકરીની કિસનો વીડિયો વાયરલ થતાં હડકંપ, લોકોને 'મજા' આવી

મેળાનો પ્રેમ / VIDEO : મેળામાં ખુલ્લેઆમ છોકરા-છોકરીની કિસનો વીડિયો વાયરલ થતાં હડકંપ, લોકોને 'મજા' આવી

Last Updated: 04:33 PM, 22 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીના મેરઠના એક મેળામાં ચૂંબન સ્પર્ધામાં છોકરા-છોકરીએ જાહેરમાં કિસ કરતાં માહોલ ગરમાયો હતો.

ઉત્તર પ્રદેશના મેરઠની ઓળખ ગણાતો નૌચંડી મેળો કોમી એકતાનું પ્રતિક છે પરંતુ આ વખતનો મેળા પર અશ્લિલતાનો ડાઘ લાગ્યો છે. મેળામાં ચૂંબન સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં એક છોકરા અને છોકરીએ મંચ પર ઊભા રહીને એકબીજાને કિસ કરી હતી જેનો વીડિયો વાયરલ થયો હતો. સેલ્ફી પોઈન્ટ પર ચુંબન સ્પર્ધા ચાલી રહી હતી.

હિન્દુ સંગઠનોનો હોબાળો

હિન્દુ સંગઠનોએ આ મામલે હોબાળો મચાવ્યો હતો અને સ્થાનિક પ્રશાસન પર બેદરકારીનો આરોપ લગાવ્યો હતો. આના વિરોધમાં લોકોએ નૌચંડી પોલીસ સ્ટેશનનો ઘેરાવ પણ કર્યો હતો. વહીવટીતંત્ર પર બેદરકારીનો આક્ષેપ કર્યો હતો. દરમિયાન મેરઠ પોલીસે તપાસ કરીને કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. આ પછી જ મામલો શાંત પડ્યો.

વધુ વાંચો : 'ત્રણ હજારમાં છોકરી-રુમ લઈ લો' ગેસ્ટ હાઉસમાં ચાલતાં દેહ વ્યાપારનો એક્સક્લુસિવ વીડિયો

સોશિયલ મીડિયામાં મચી બુમરાણ

વીડિયો વાયરલ થયાં બાદ સોશિયલ મીડિયામાં બુમરાણ મચી હતી. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે મા નવચંડીના નામે આ મેળામાં શું થઈ રહ્યું છે, આવા લોકો સામે કાર્યવાહી થવી જોઈએ. એકે લખ્યું કે આજકાલ દરેક જગ્યાએ આવું જ થઈ રહ્યું છે. જાહેર મહેલમાં આ બધું થતું અટકાવવા સરકારે કાયદો બનાવવો જોઈએ. એકે લખ્યું કે આવા લોકો પર કોઈ અસર થતી નથી. એકે લખ્યું કે સરકારે ગાઈડલાઈન બનાવવી જોઈએ અને આવા લોકોને સજા મળવી જોઈએ. એકે લખ્યું કે ધાર્મિક સ્થળોને પબમાં ફેરવવામાં આવી રહ્યા છે અને દર્શનના નામે રજાઓ મનાવવામાં આવી રહી છે. મેળામાં અશ્લીલ હરકતો થઈ રહી છે, સમાજ ક્યાં જઈ રહ્યો છે? એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે મેળાનું આયોજન કોણે કર્યું? તેના પર કાર્યવાહી થવી જોઈએ. પોલીસ શું કરી રહી હતી?

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Meerut couple open kissing Meerut couple kissing video Meerut kissing video
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ