રાજકારણ / ચોમાસુ સત્ર પહેલા ઓલ પાર્ટી મીટિંગનું આયોજન, વડાપ્રધાન મોદીએ કરી આ અપીલ

meeeting manage before  Monsoon session

ચોમાસૂ સત્ર શરૂ થાય તે પહેલા ઓલ પાર્ટી મીટિંગ કરવામાં આવી જેમા વડાપ્રધાન મોદી પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં વિપક્ષ દ્વારા પેટ્રોલના ભાવ અને કૃષિ કાયદાનો મુદ્દો ઉઠાવામાં આવ્યો.

બ્રેકિંગ ન્યૂઝ