કામની વાત / #MeToo કોઈને બદનામ કરવાનું એક પ્લેટફોર્મ છે? જુઓ કેવી રીતે બચશો

mee too campaign vtv special program video

બોલીવૂડ હોય કે પછી રાજકારણ, યૌન ઉત્પિડન, યૌન શૌષણ,છેડતી જેવી ઘટનાઓના આક્ષેપ લાગતા આવે છે. અને લાગી પણ રહ્યા છે. થોડા મહિનાઓ પહેલા સોશિયલ મીડિયા પર MEE TOO કેમ્પેઈનને એટલું બળ મળ્યુ કે તેમાં ના કુદનારી હસ્તીઓ અને વસ્તીઓ પણ કુદી પડી. MEE TOOના કારણે કેટલાય લોકોના કેરિયર પર અસર થઈ. તો કેટલાકને પોલીસ સ્ટેશનના ચક્કર લગાવવાના વારા પણ આવ્યા. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x