ખુશખબર / કોરોનાની દવાની કિંમતમાં કંપનીએ કર્યો ઘટાડો, જાણો નવા ભાવ

medicine became cheaper glenmark reduced the price

કોવિડ -19 ના પ્રકોપ ફેલાયા બાદ વિશ્વભરમાં કોવિડ-19 ટ્રીટમેન્ટ શોધવાની હરીફાઈ થઈ. ત્યારબાદ, કોરોના વાયરસની સારવારમાં અસરકારક જણાતી દવાઓની કિંમતો ખૂબ ઊંચી રાખવામાં આવી હતી. જેનાથી કોવિડ -19 ની ઝપેટમાં સામાન્ય માણસોને બેવડો ફટકો પડ્યો છે. પહેલો ફટકો સ્વાસ્થ્ય પર અને બીજો આર્થિક સંકટ જેણે લોકો માટે મુશ્કેલી મોટી કરી. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ